
GPSC: નાગરિક પુરવઠા નિગમમાં નાયબ મેનેજર (MIS) વર્ગ-૨ની Opt-out પ્રક્રિયા માટે ૩ ઉમેદવારોની યાદી જાહેર
GPSC દ્વારા નાગરિક પુરવઠા નિગમમાં નાયબ મેનેજર (MIS) વર્ગ-૨ ભરતી માટે ઓપ્ટ-આઉટ પ્રક્રિયા હેઠળ ધ્યાનમાં લેવાના થતા ૩ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરાઈ છે.














































