સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

MoSPI

બિઝનેસ

દેશમાં ફેક્ટરીઓની સંખ્યા વધીને ૨.૬૭ લાખ થઈ: ૩૩ હજાર એકમો સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

કેન્દ્રીય આંકડા મંત્રાલયના વાર્ષિક સર્વે અનુસાર દેશમાં ૨.૬૭ લાખ ફેક્ટરીઓ નોંધાઈ છે; ૩૩,૦૮૪ એકમો સાથે ગુજરાત બીજા ક્રમે અને ઉત્પાદન મૂલ્યવર્ધનમાં ૧૪.૧૦ ટકા હિસ્સો ધરાવે છે.

દેશ-વિદેશ

દેશમાં સૌથી વધુ લોકો યાત્રા-ધાર્મિક સ્થળોએ જ ફરવા નીકળે છે: MoSPIના સર્વેક્ષણમાં ખુલાસો

દેશભરની રાત રોકીની મુસાફરીમાં દર 100 માં આશરે 48 યાત્રા કે ધાર્મિક કારણસર થાય છે. સૌથી વધુ ખર્ચ આરોગ્ય અને સારવાર માટેની મુસાફરીમાં થાય છે.