
GPSC એ વર્ગ ૧ અને ૨ ની ૨૬ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, ૮ ઓક્ટોબર સુધી ભરાશે ફોર્મ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ ની ૨૬ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવાઈ છે. ૮ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ઓજસ પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે.
ટૅગ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ ની ૨૬ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવાઈ છે. ૮ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ઓજસ પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે.

ભાવનગર મહાનગરપાલિકામાં ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ વર્ગ-૨ની ભરતી જાહેર થઈ છે. ઓજસ પોર્ટલ પર ૨૦ ઑક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

જે ઉમેદવારોએ સંમતિ પત્રક સાથે ડિપોઝીટ ભરેલો તેમના માટે રિફંડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જાહેરાત ક્રમાંક GSSSB/202627/458 હેઠળ સ્ટાફ નર્સ, વર્ગ-૩ની ૧૩૧ જગ્યા છે. અરજી ojas.gujarat.gov.in પર કરવાની રહેશે.

મુખ્ય પરીક્ષા માટે ઓજસ પર તા.૨૬/૦૯/૨૦૨૬થી ૦૪/૧૦/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરી શકાશે. પરીક્ષા ફી ભરવાની નથી.

ભૂસ્તરશાસ્ત્રી સહિત ચાર ભરતીની પરીક્ષા માટે દિવ્યાંગ ઉમેદવારો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં gpsc-ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે.