સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

8 ઑક્ટોબર

ટૅગ

NSO

દેશ-વિદેશ

NSO ટ્રાવેલ સર્વે: કામ પર જવા ૪૨% લોકો ટુ-વ્હીલર વાપરે છે, લાંબી મુસાફરીમાં બસ સૌથી આગળ

NSOના પહેલા દેશવ્યાપી ટ્રાવેલ સર્વે મુજબ કામ પર જતા ૪૨.૬% લોકો ટુ-વ્હીલર વાપરે છે અને ગુજરાતમાં કામના સ્થળે પહોંચવામાં સરેરાશ ૨૦થી ૨૩ મિનિટ લાગે છે. રાત રોકાણવાળી સફરમાં ૫૫.૮% લોકો બસ પસંદ કરે છે.

દેશ-વિદેશ

દેશમાં સૌથી વધુ લોકો યાત્રા-ધાર્મિક સ્થળોએ જ ફરવા નીકળે છે: MoSPIના સર્વેક્ષણમાં ખુલાસો

દેશભરની રાત રોકીની મુસાફરીમાં દર 100 માં આશરે 48 યાત્રા કે ધાર્મિક કારણસર થાય છે. સૌથી વધુ ખર્ચ આરોગ્ય અને સારવાર માટેની મુસાફરીમાં થાય છે.