
GPSSB નાયબ ચીટનીશ ભરતી: 10 ઉમેદવારો DISQUALIFIED જાહેર, લિસ્ટ વેબસાઇટ પર
ડોક્યુમેન્ટ અપલોડ ન કરનારા અને સ્વેચ્છાએ હક્ક જતા કરનારા 10 ઉમેદવારોની લિસ્ટ મંડળે વેબસાઇટ પર મૂકી છે; તેમને ભવિષ્યમાં પસંદગી કે નિમણૂકનો કોઈ કાયદેસર હક્ક રહેશે નહીં.
ટૅગ

ડોક્યુમેન્ટ અપલોડ ન કરનારા અને સ્વેચ્છાએ હક્ક જતા કરનારા 10 ઉમેદવારોની લિસ્ટ મંડળે વેબસાઇટ પર મૂકી છે; તેમને ભવિષ્યમાં પસંદગી કે નિમણૂકનો કોઈ કાયદેસર હક્ક રહેશે નહીં.

મંડળે ડોક્યુમેન્ટ વેરીફીકેશન પછી ૧૨ ઉમેદવારોની લિસ્ટ પ્રસિદ્ધ કરી છે. હાજર ન રહેવાયે પસંદગી રદ થશે, તેથી તારીખ અને સમયની નોંધ રાખો.

એડીશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ પામેલા ઉમેદવારોએ તા. 04/08/2026એ કમ્રુયોગી ભવન, ગાંધીનગર ખાતે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ગેરહાજર રહેવાય તો ઉમેદવારી કાયમી ધોરણે રદ ગણાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે નાયબ ચીટનીશ ભરતી માટે દિવ્યાંગ (PwBD) સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડી છે. દસ્તાવેજ ચકાસણી માટે હાજર ના રહેનાર ઉમેદવારો ગેરલાયક ઠરશે.

GPSSBે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીમાં પસંદ થયેલા ૫ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી સાથે ફાઇનલ લિસ્ટ બહાર પાડ્યું છે. કટ-ઓફ ૭૨.૦૦ માર્ક્સ રહ્યા છે.

મંડળે ૮ ઉમેદવારોને ગાંધીનગર કચેરીએ ઓનલાઈન જિલ્લા ફાળવણી માટે બોલાવ્યા છે. હાજર ન રહે તો ઉમેદવારી કાયમી પાછી ખેંચાશે.

GPSSBની સીધી ભરતીમાં EWS કેટેગરીના ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે અને ડૉક્યુમેન્ટ વેરીફીકેશન વખતે નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ રજૂ કરવાનું રહેશે. યોજનાઓ માટેનું પ્રમાણપત્ર ચાલશે નહીં.

GPSSBએ ST કેટેગરીના ઉમેદવારોને જણાવ્યું છે કે, ભરતીની પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે પહેલેથી જ જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરાવી વેલીડીટી સર્ટીફિકેટ મેળવી લે.