નામ-જન્મતારીખના સુધારા માટે અધૂરી અરજી કરો તો CBSE રદ કરશે
CBSEએ 23 સપ્ટેમ્બર 2026ના સર્ક્યુલરથી સ્કૂલોને કહ્યું કે વિદ્યાર્થીની ડિમોગ્રાફિક વિગતો સુધારવાની અધૂરી અરજી આવે તો તે સીધી રદ થશે. અરજી સ્કૂલ મારફતે જ કરવાની સલાહ છે.
ટૅગ

ધોરણ 10 અને 12ની 2027ની બોર્ડ પરીક્ષા માટે LOC માં નામ સબમિટ થયાં વગર પરીક્ષા આપી શકાશે નહીં. સામાન્ય ફી માં 21 ઓક્ટોબર સુધી, પછી રૂ. 2000 થાપણ ફી.