સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

8 ઑક્ટોબર

ટૅગ

RRB

નોકરી

IBPS RRB ભરતી: ઓનલાઈન ફોર્મ સુધારવા ૭ અને ૮ ઓક્ટોબરે એડિટ વિન્ડો ખૂલશે, ૨૦૦ રૂપિયા ફી રહેશે

ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર્સ ભરતીના ઓનલાઈન ફોર્મમાં સુધારા માટે ૭ અને ૮ ઓક્ટોબર એમ બે દિવસ એડિટ વિન્ડો ખૂલશે. ઉમેદવારો ૨૦૦ રૂપિયા ફી ભરીને વિગતો સુધારી શકશે.