દરિયામાં ઊંચી મોજાંની ચેતવણી: 'કલ્લકડલ' એલર્ટ, માછીમારો સાવધ રહેતા સલાહ
INCOIS એ ૨૬થી ૨૮ સપ્ટેમ્બર માટે દક્ષિણ ભારતીય મહાસાગરમાંથી આવતાં ઊંચા મોજાંની ચેતવણી જાહેર કરી છે. ગુજરાત સહિતના બાકીના કિનારા એલર્ટ હેઠળ છે, માછીમારો સાવધ રહે એ જરૂરી છે.
ટૅગ

INCOIS એ ૨૬થી ૨૮ સપ્ટેમ્બર માટે દક્ષિણ ભારતીય મહાસાગરમાંથી આવતાં ઊંચા મોજાંની ચેતવણી જાહેર કરી છે. ગુજરાત સહિતના બાકીના કિનારા એલર્ટ હેઠળ છે, માછીમારો સાવધ રહે એ જરૂરી છે.

ગાંધીનગરમાં ડીપ-સી ફિશિંગ અંગેની રાષ્ટ્રીય કાર્યશાળામાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું કે ગુજરાતને 4,000થી વધુ એક્સેસ પાસ મળ્યા છે અને LoAની ફી 25 હજારથી ઘટાડીને 5 હજાર કરાઈ છે.