સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

ભૂસ્તરશાસ્ત્રી

નોકરી

GPSC: જાહેરાત ક્રમાંક 25 અને 26/2026-27ના ઉમેદવારોએ ઓનલાઈન Self-Declaration ભરવું ફરજિયાત

જાહેરાત ક્રમાંક 25/2026-27 (ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-1) અને 26/2026-27 (ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-2) બંનેમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ 04/10/2026 રાત્રે 23:59 સુધીમાં ઓનલાઈન Self-Declaration ભરવાનું ફરજિયાત છે. ચૂક થયે ગુણ મળશે નહીં.

નોકરી

GPSC ભૂસ્તરશાસ્ત્રી ભરતી: સામાન્ય ઉમેદવારોએ Self-Declaration ઓનલાઇન ભરવાની ફરજિયાત સૂચના

તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા (સામાન્ય વિષય) સામે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોએ તા. ૦૪/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૫૯ સુધીમાં ઓનલાઇન Self-Declaration ભરવાનું રહેશે.

નોકરી

GPSC પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોને લેખક અને વળતર સમય માટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

ભૂસ્તરશાસ્ત્રી સહિત ચાર ભરતીની પરીક્ષા માટે દિવ્યાંગ ઉમેદવારો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં gpsc-ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે.