સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

બોર્ડ પરીક્ષા

શિક્ષણ

CBSE ધોરણ 10-12નું LOC ફોર્મ 24 સપ્ટેમ્બરથી ભરાશે, ફી રૂ. 1600, 21 ઓક્ટોબરની છેલ્લી તારીખ

ધોરણ 10 અને 12ની 2027ની બોર્ડ પરીક્ષા માટે LOC માં નામ સબમિટ થયાં વગર પરીક્ષા આપી શકાશે નહીં. સામાન્ય ફી માં 21 ઓક્ટોબર સુધી, પછી રૂ. 2000 થાપણ ફી.