
કાર્બન ઉત્સર્જનની લક્ષ્ય સંખ્યા નક્કી: જામનગરની નાયારા અને રિલાયન્સ રિફાઇનરી સહિતના એકમો હવે બંધનમાં
કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયના નવા નિયમમાં સૌરાષ્ટ્રના રિફાઇનરી અને કાપડના મોટા એકમો માટે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની તીવ્રતાના લક્ષ્ય 2026-27 સુધીમાં પૂરાં કરવાના છે.