સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

નાયબ ચીટનીશ

નોકરી

GPSSB નાયબ ચીટનીશ ભરતી: 10 ઉમેદવારો DISQUALIFIED જાહેર, લિસ્ટ વેબસાઇટ પર

ડોક્યુમેન્ટ અપલોડ ન કરનારા અને સ્વેચ્છાએ હક્ક જતા કરનારા 10 ઉમેદવારોની લિસ્ટ મંડળે વેબસાઇટ પર મૂકી છે; તેમને ભવિષ્યમાં પસંદગી કે નિમણૂકનો કોઈ કાયદેસર હક્ક રહેશે નહીં.

નોકરી

GPSSB નાયબ ચીટનીશ ભરતી: પ્રમાણપત્ર ચકાસણી તા. 04/08/2026એ, ઉમેદવારોએ અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું

એડીશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ પામેલા ઉમેદવારોએ તા. 04/08/2026એ કમ્રુયોગી ભવન, ગાંધીનગર ખાતે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ગેરહાજર રહેવાય તો ઉમેદવારી કાયમી ધોરણે રદ ગણાશે.

નોકરી

નાયબ ચીટનીશ ભરતી: દિવ્યાંગ ઉમેદવારોની એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે નાયબ ચીટનીશ ભરતી માટે દિવ્યાંગ (PwBD) સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડી છે. દસ્તાવેજ ચકાસણી માટે હાજર ના રહેનાર ઉમેદવારો ગેરલાયક ઠરશે.