
વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પર અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કરી મહા આરતી, 250 બાઈકર્સ વડનગરથી વારાણસી નીકળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વડનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ થયું. મહા આરતી પછી શર્મિષ્ઠા તળાવનું પાણી ભરેલું કળશ 250 બાઈકર્સ વારાણસીના કાશી વિશ્વનાથમાં લઈ જશે.

