
રાહુલ ગાંધી અને ૨૪૦ સાંસદો સાથે પાર્લામેન્ટ એનેક્સીમાં બેઠક કરવાની માગણી ચૂંટણી પંચે નકારી
ચૂંટણી પંચે રાહુલ ગાંધી અને ૨૪૦ સાંસદો સાથે પાર્લામેન્ટ એનેક્સીમાં બેઠક કરવાની માગણી નિયમો ટાંકીને નકારી, પંચના પરિસર બહાર બેઠક ન થઈ શકે તેવી ચોખવટ કરી.
ટૅગ

ચૂંટણી પંચે રાહુલ ગાંધી અને ૨૪૦ સાંસદો સાથે પાર્લામેન્ટ એનેક્સીમાં બેઠક કરવાની માગણી નિયમો ટાંકીને નકારી, પંચના પરિસર બહાર બેઠક ન થઈ શકે તેવી ચોખવટ કરી.

ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીમાંથી બાકી રહી ગયેલા લોકો અને યુવાનો માટે ખાસ ઝુંબેશની જાહેરાત કરી છે, જેમાં બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવશે.

શ્રીમતી રુક્મિણી મલ્લિકના રાજીનામાથી ખાલી થયેલી બેઠક માટે 16 ઓક્ટોબરે મતદાન થઈ શકે, ચૂંટણી 19 ઓક્ટોબર પહેલાં પૂરી થશે. વિધાનસભાના સભ્યો જ મત આપશે.

ચૂંટણી પંચની આજની મીટિંગના નિર્ણય પછી મતદારોને ERO કચેરીમાં બોલાવવાની જરૂર રહેશે નહીં. SIRમાં નામ છૂટ્યા હોય તેમના માટે પણ રસ્તો ખુલ્લો છે.