ગોંડલ યાર્ડમાં મગફળીના પાલ અંગે નવી સૂચના: વાહનમાં છુટ્ટો પાલ જ લાવવો પડશે, ગુણી ઠાલવવા પર મનાઈ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના પાલમાં હવે વાહનમાં છુટ્ટો માલ જ લાવવો પડશે, ગુણી ઠલવીને ઢગલા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટૅગ

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના પાલમાં હવે વાહનમાં છુટ્ટો માલ જ લાવવો પડશે, ગુણી ઠલવીને ઢગલા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દરેકે વાહનમાં છુટ્ટા પાલ જ ભરીને લાવવાના રહેશે. ગુણી ઠલવીને પાલના ઢગલા કરવા દેવામાં આવશે નહીં, એમ એપીએમસીએ જાહેર કર્યું છે.