
નરસિંહ મહેતા યુનિવર્સિટી: ટી.વાય. એમબીબીએસ પાર્ટ-૧નું રી-ઇવેલ્યુએશન પરિણામ જાહેર, ઓનલાઇન જોઈ શકાશે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ઓગસ્ટ ૨૦૨૬ની ટી.વાય. એમબીબીએસ પાર્ટ-૧ પરીક્ષાના પુનઃ મૂલ્યાંકનનું પરિણામ ઓનલાઇન પોર્ટલ પર મૂક્યું.
ટૅગ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ઓગસ્ટ ૨૦૨૬ની ટી.વાય. એમબીબીએસ પાર્ટ-૧ પરીક્ષાના પુનઃ મૂલ્યાંકનનું પરિણામ ઓનલાઇન પોર્ટલ પર મૂક્યું.

ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી જૂનાગઢ એ તા. ૨૧/૧૦/૨૦૨૬ થી શરૂ થતી યુ.જી. સેમ.-૫ (NEP-2020 & Repeater) અને સેમ.-૩ (Repeater) ની પરીક્ષા માટે ૬૯ કેન્દ્રો પર પરીક્ષા સ્થળ સંચાલકો નક્કી કર્યા છે. કોલેજોના આચાર્યોને પત્ર અલગથી નહીં આવે.

જૂનાગઢની BKNMUએ ૨૨ સપ્ટેમ્બરથી આંતરિક માર્કસની એન્ટ્રી શરૂ કરી છે, જે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બંધ થશે. ભૂલ રહી જાય તો પછી વિદ્યાર્થીએ રૂ. ૨૦૦ ભરી સુધારો કરાવવાનો રહેશે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની Aug/Sep 2026 ની BHMS (SUPP.) અને નર્સિંગની પરીક્ષાઓમાં આંતરિક અને બાહ્ય માર્ક્સની એન્ટ્રી ૨૬/૦૯/૨૦૨૬ સુધીમાં પૂરી કરવાની રહેશે. પરિણામ પછી સુધારો થશે નહીં.