સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમ-3ની પરીક્ષા 28 ઓક્ટોબરથી શરૂ થશે
આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો સહિત તમામ કોર્સની NEP સેમ-3ની પરીક્ષા એક જ તારીખથી લેવાશે. વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ જરૂરી સૂચના પણ આપી છે.
ટૅગ

BA, BCom, BSc, LLB, BBA સહિતના કોર્સની પરીક્ષા 21-10-2026થી શરૂ થશે. ફોર્મમાં ભૂલ સુધારવાની તારીખ 04-09-2026 છે.