પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગના એડમિશનનો બીજો રાઉન્ડ 24 થી 25 સપ્ટેમ્બરે
ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ એડમિશનનો બીજો રાઉન્ડ 24 થી 25 સપ્ટેમ્બરે છે. સીટ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 25મી સાંજે 4 વાગ્યા સુધી.
ટૅગ

ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ એડમિશનનો બીજો રાઉન્ડ 24 થી 25 સપ્ટેમ્બરે છે. સીટ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 25મી સાંજે 4 વાગ્યા સુધી.

અમદાવાદની St. Xavier's Collegeએ જણાવ્યું કે આ સાલના એડમિશન GCAS પોર્ટલ પરથી જ થશે. 30 મે, 2026એ જાહેર થયેલું પહેલું મેરિટ રદ થયું છે.