જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આંતર મહાવિદ્યાલય સ્પર્ધાઓના ઉદઘાટન સમારંભ ૨૯ જૂને યોજાશે
કુલપતિ ડૉ. પી. પી. ગોહિલ ઉદઘાટન કરશે. સમારંભ સવારે ૬ થી ૭.૩૦ કલાક જૂનાગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે.
ટૅગ