સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

સંશોધન

શિક્ષણ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકો માટે 5 લાખના એવોર્ડની તક, 15 ઓક્ટોબર સુધીમાં અરજી

ગોવા સરકારના આ એવોર્ડમાં 5 લાખ રૂપિયાનું ઈનામ છે. 35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકો 15 ઓક્ટોબર 2026 સુધીમાં અરજી કરી શકે છે.