ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હવે મહત્તમ 51થી 66 દિવસમાં, વેલિડિટી 90 દિવસની
મુખ્યમંત્રી કચેરીના નવા નિર્ણયથી રસ્તા, પુલ અને ઈમારતોનાં કામકાજને મંજૂરી મળવાનો સમય ઘટશે. મોડ થાય તો સંબંધિત અધિકારીની જવાબદારી પણ નક્કી થશે.
ટૅગ

મુખ્યમંત્રી કચેરીના નવા નિર્ણયથી રસ્તા, પુલ અને ઈમારતોનાં કામકાજને મંજૂરી મળવાનો સમય ઘટશે. મોડ થાય તો સંબંધિત અધિકારીની જવાબદારી પણ નક્કી થશે.

વડોદરામાં 1,297 કરોડ રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ થયું, જેમાં ગાંભીરા પુલનો સમાવેશ છે. નવો પુલ થતાં સૌરાષ્ટ્ર અને વડોદરા વચ્ચેનો વેપાર સરળ બનશે.