સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

વકીલો

સૌરાષ્ટ્ર

ગુજરાત હાઈકોર્ટમાં 3 ઓક્ટોબરના શનિવારે કામકાજ, સ્પેશિયલ બેન્ચ બેસશે

હાઈકોર્ટે જૂની ક્રિમિનલ અપીલો નીકાલવા માટે આ દિવસે સ્પેશિયલ બેન્ચ બેસાડી છે. જસ્ટિસ જે. એલ. ઓડેડરા સિંગલ જજ તરીકે સુનવણી કરશે.