એર ફોર્સ સ્કૂલ મકરપુરામાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી: ૧૩ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
એર ફોર્સ સ્કૂલ મકરપુરા (વડોદરા)માં સ્પેશિયલ એજ્યુકેટર (પાર્ટ ટાઇમ)ની કરાર આધારિત જગ્યા માટે ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં રૂબરૂ કે ઇમેઇલ દ્વારા અરજી મંગાવાઈ છે.
ટૅગ

એર ફોર્સ સ્કૂલ મકરપુરા (વડોદરા)માં સ્પેશિયલ એજ્યુકેટર (પાર્ટ ટાઇમ)ની કરાર આધારિત જગ્યા માટે ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં રૂબરૂ કે ઇમેઇલ દ્વારા અરજી મંગાવાઈ છે.

સ્વચ્છ મિશન અર્બન ગુજરાત પ્રોજેક્ટ હેઠળ કોન્ટ્રાક્ટ બેઝ પર ભરવાની જગ્યા છે. B.E./B.Tech પછી એક વર્ષનો અનુભવ જરૂરી છે.

કમ્પ્લાયન્સ ઓફિસર, IT ક્લાર્ક અને ગોડાઉન કીપર કમ ક્લાર્કની જગ્યાઓ માટે અરજી માંગવામાં આવી છે. અરજી ઓફલાઈન રીતે કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2026 છે.