સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

મ.ક. ભાવનગર યુનિવર્સિટી

શિક્ષણ

ભાવનગર યુનિવર્સિટીમાં Ph.D. એડમિશન માટે ફોર્મ ભરાયા શરૂ, PET પરીક્ષા 11 ઓક્ટોબરે

મ.ક. ભાવનગર યુનિવર્સિટીમાં Ph.D. એડમિશન માટે ઓનલાઈન ફોર્મ 25 સપ્ટેમ્બરે શરૂ થશે અને 1 ઓક્ટોબરે ભરવાની છેલ્લી તારીખ છે. PET પરીક્ષા 11 ઓક્ટોબરે છે.

રિઝલ્ટ

MKBUએ એપ્રેન્ટીસ 2026-27ની અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરી, 30 ઉમેદવારોના નામ શામેલ

MKBUએ વર્ષ 2026-27ના એપ્રેન્ટીસ તાલીમ મેળવનાર ઉમેદવારોની અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરી છે. યુનિવર્સિટી ઓડિટોરિયમ, ભાવનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પણ રાખ્યો છે.