સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

પાયલોટ ઓફીસર

નોકરી

GPSCમાં મેરીટાઈમ બોર્ડના બંદર અને પાયલોટ ઓફીસરની ભરતી, અરજી ૮ ઓક્ટોબર સુધી

ગુજરાત લોક સેવા આયોગે ગુજરાત મેરીટાઈમ બોર્ડની વર્ગ-૧ની સાત જગ્યાઓ માટે જાહેરાત કાઢી છે. ઓનલાઈન અરજીની તારીખ ૮ ઓક્ટોબર સુધી ચાલશે.

નોકરી

GPSC દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં પાયલોટ ઓફીસર (FGM), વર્ગ-૧ની ૪ જગ્યા માટે ભરતી — અરજી તા.૮ ઓક્ટોબર સુધી

ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં પાયલોટ ઓફીસર, વર્ગ-૧ની જાહેરાત ક્રમાંક 50/2026-27 બહાર પાડી છે. કુલ ૪ જગ્યા માટે ઓનલાઈન અરજી તા.૨૪/૦૯/૨૦૨૬થી તા.૦૮/૧૦/૨૦૨૬ સુધી ભરાશે.