
ગોરખપુરમાં સહજનવા-દોહરીઘાટ નવી રેલલાઇન માટે જમીન લેવાનો ઈરાદો જાહેર, તકરારની તક 30 દિવસની
કેન્દ્ર સરકારે રેલવે એક્ટની કલમ 20A હેઠળ ગોરખપુર જિલ્લાની ગોલા તહસીલના 11 ગામમાં આવેલી જમીન 81.17 કિમીની સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ માટે લેવાનો ઈરાદો જાહેર કર્યો છે. તકરાર માટે ત્રીસ દિવસનો સમય મળે છે.