સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ

નોકરી

GPSC: મેનજર (MIS) અને નાયબ મેનજર (MIS) ભરતીની રૂબરૂ મુલાકાત ૩-૧૦-૨૦૨૬ના રોજ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડની આ બંને ભરતીના કોમન ઉમેદવારો માટે એક જ સંયુક્ત રૂબરૂ મુલાકાત રાખાઈ છે. આયોગે OPT-OUTની પ્રક્રિયા પણ નક્કી કરી છે.