સૌરાષ્ટ્ર લાઇવસૌરાષ્ટ્રના સમાચાર

2 ઑક્ટોબર

ટૅગ

ખેડૂત

ખેતી

ગોંડલ એપીએમસી: મગફળીના પાલમાં ગુણી ઠલવીને ઢગલા કરવા દેવાશે નહીં, દરેક વાહનમાં છુટ્ટો પાલ ભરીને લાવવાનો રહેશે

એપીએમસી ગોંડલના નોટિસ બોર્ડ પર સૂચના મૂકાઈ છે કે મગફળીના પાલમાં ગુણી ઠલવીને ઢગલા કરવા નહીં દેવાય. ખેડૂતો અને વાહન માલિકોએ નોંધ લેવાની રહેશે.

સૌરાષ્ટ્ર

GSFCના સાત નવા ખેતી ઉત્પાદનો બજારમાં, મુખ્યમંત્રીએ કર્યું લોન્ચ

રાજ્ય સરકારની કંપની GSFCએ 'સરદાર' બ્રાન્ડ હેઠળ સાત નવા દવા અને નીંદણનાખાદ બજારમાં લાવ્યાં છે, જે ખેડૂતોને કીસાન સુવિધા કેન્દ્રો અને અધિકૃત ડીલરો પાસેથી મળશે.

ખેતી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં "સેવા સંકલ્પ અભિયાન" હેઠળ ૩૧ ઓક્ટોબરે સ્પર્શ યોજનાના શિબિર

રાજ્ય સરકારના ઠરાવ પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ૩૧ ઓક્ટોબરે "સ્પર્શ યોજના" હેઠળ ૮૪૩ ગામોમાં શિબિરો રાખવાનું નક્કી કર્યું છે, જેમાં ૮૧૩ કાર્યકર્તા ખેડૂતો અને મહિલાઓની સમસ્યા સંભળાવશે.