GPSC એ એસિસ્ટન્ટ ડિરેક્ટર (બોયલર્સ) પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી
પરીક્ષા 19 સપ્ટેમ્બરે થઈ હતી. વાંધો-સૂચન ઓનલાઈન નોંધાવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર, સાંજે 4 વાગ્યા સુધીની છે. દરેક વાંધા માટે 100 રૂપિયા ફી છે.
ટૅગ

પરીક્ષા 19 સપ્ટેમ્બરે થઈ હતી. વાંધો-સૂચન ઓનલાઈન નોંધાવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર, સાંજે 4 વાગ્યા સુધીની છે. દરેક વાંધા માટે 100 રૂપિયા ફી છે.

19-09-2026ના રોજ થયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આયોગે 23-09-2026ના રોજ મૂકી છે. વાંધા-સૂચનો ઓનલાઈન ભરી શકાશે, જેની છેલ્લી તારીખ 29-09-2026 (સાંજે 04:00 વાગ્યા સુધી) છે.